જંબુસર:નગરપાલિકાના ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ

જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી જવાપામ્યો છે.
જંબુસર નગરપાલિકાના સદસ્ય શહીદ ભાઈ કાળુભાઈ મલેક સહિત નવ સદસ્યો એ સંયુક્ત સહીથી નગર પાલિકા ઉપપ્રમુખ રુકસાના બાનુ સૈયદ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા જંબુસરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જંબુસર નગરપાલિકા વારંવાર વિવાદોના વમળમાં આવતી રહી છે ત્યારે ફરી એકવાર નગરપાલિકાના ઉપપ્રમુખ રુકસાના બાનું સૈયદ વિરુદ્ધ પાલિકા સદસ્ય સઇદભાઈ મલેક સહીત ૯ સદસ્યો એ સંયુક્ત સહી થી અવિશ્ર્વાસ ની દરખાસ્ત રજુ કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે મ્યુ.એકટ ની કલમ અને જોગવાઈ મુજબ ઉપ પ્રમુખ ને મળેલ સત્તા ઓ ના પાલન માં ઉપ પ્રમુખ અસક્ષમ છે.તેમજ વહીવટી કામગીરી માં તેમને કોઇપણ જાતની સમજ નથી. જેના કારણે જંબુસર પાલિકા ના આર્થીક હિત ને નુકશાન થાય છે. અને લોકો ની સુખાકારી માટે ના કાર્યો થઇ શકતા નથી. જે કારણે મ્યુનિસિપલ એકટ ની કલમ ૩૬-૧-૨-૩ હેઠળ સમય મર્યાદા માં મીટીંગ બોલાવવા માંગ કરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT