Connect Gujarat

જાણો  રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ના નવા મોડલની ખાસિયતો અંગે 

જાણો  રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ના નવા મોડલની ખાસિયતો અંગે 
X

યુવાનોમાં બાઈકને લઈને નવો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે તેમાં રોયલ એનફિલ્ડ માટે તો યુવા પેઢીમાં સૌથી હોટ ફેવરિટ છે.

2-new-royal-enfield-classic-350-redditch-variants-launched

તાજેતરમાં જ રોયલ એનફિલ્ડે પોતાનું ક્લાસિક 350 સેગ્મેન્ટમાં ત્રણ નવા કલરના ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં રેડ , બ્લુ અને ગ્રીન નો સમાવેશ થાય છે.આ બાઇકના એન્જીનમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

3-new-royal-enfield-classic-350-redditch-variants-launched

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ની કિંમત અંદાજે (દિલ્હી ઓન રોડ)1.46 લાખ રૂપિયા રાખવામાં આવી છે આ સાથે કંપનીના પ્રમુખે આ મોડલ લોકોમાં લોકપ્રિયતા મેળવશે એવી આશા વ્યક્ત કરી હતી.

Next Story
Share it