Connect Gujarat
Featured

જાપાન : રાજધાની ટોક્યોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

જાપાન : રાજધાની ટોક્યોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
X

જાપાનની રાજધાની ટોક્યોમાં શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો ટોકયોથી 407 કિલોમીટર ઉત્તર ઉત્તર-પૂર્વી (એનએનઇ) વિસ્તારમાં સવારે 8.14 કલાકે અનુભવાયો હતો, જેમાં રિકટર સ્કેલ પર 6.0ની તીવ્રતા નોંધાઇ છે. આ ભૂકંપને લઇને નેશલન સેન્ટર ફોર સીસ્લમોજીએ તેની પુષ્ટી કરી છે.

જાપાનની રાજધાની આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 6.0ની નોંધાઇ છે. જો કે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Next Story