જૂનાગઢ:કાપડ બજારમાં ગંદકી ભરેલું ટેન્કર ખાલી કરી જતા હજારથી વધુ વેપારીઓને હાલાકી

જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર વહેલી સવારે ચારથી સાડા ચાર ની વચ્ચે કોઈ ટેન્કરચાલક સેફટી ટેંકની ગંદકી ભરેલું ટેન્કર ફાલ વિજેતા ચારો તરફ ગંદકી અને દુર્ગંધથી વેપારીઓ રાહ ઇમામ પોકારી ગયા હતા.સવારના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર આવતાની સાથે જ રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા તાત્કાલિક માંગનાથ રોડ પર લગાવાયેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.
આ બાબતે જૂનાગઢ મ્યુન્સીપલ કોર્પોરેશનના અધિકારી અતુલભાઇ મકવાણા ને જાણ કરાતા તાત્કાલિક મહાનગરપાલિકાને ટીમ મોકલી પાણીનો મારો ચલાવી ગંદકીને દૂર કરવામાં આવી હતી.કેમેરામાં ટેન્કરમાં લખેલા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરતાં ટેન્કરચાલક લાજવાને બદલે ગાજવું મળ્યો હતો. જેને લઇને માંગનાથ વેપારી કલોથ એન્ડ રેડીમેન્ટ એસોસિયેશન ના પ્રમુખ ભુપેન્દ્ર તન્નાએ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિશેષ રજૂઆત કરી હતી.
જેને લઈને મહાનગર જૂનાગઢના કમિશનર સાહેબ ની સૂચના થી ડેપ્યુટી કમિશનર નંદાણીયા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી સાથે સેફટી ટેન્ક ના કોન્ટ્રાક્ટરને રૂપિયા 25 હજારનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે સાથે બાહેધરી પત્ર પણ લખાવી લેવામાં આવ્યું છે કે ભવિષ્યના દિવસોમાં આવી કોઈ ઘટના ફરીથી બનવા પામે તો કોન્ટ્રાક્ટર નું લાયસન્સ પણ રદ કરવા સુધીના પગલાં લેવાશે તેમ ડેપ્યુટી કમિશનર નંદાણીયા એ જણાવ્યું હતું.
બાઈટ:ડેપ્યુટી કમિશનર નંદાણીયા
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT