ગૌ હત્યા ના અનેક કિસાઓ સામે આવી રહયા છે. ત્યારે જૂનાગઢ ના ચોબારી રોડ ઉપર થી ગૌ વંશજ ના કપાયેલા અવશેષો મળી આવતા સ્થાનિક લોકોમાં રોષ ની લાગણી જોવા મળી હતી.

અસામાજિક તત્વો દ્વારા આવી પ્રવુતિ જૂનાગઢ જિલ્લા ના અલગ અલગ તાલુકા મા થોડા સમય થી દિન પ્રતિદિન જોવા મળી રહી છે.જે હિન્દૂ સમાજ ની શાંતિ ને ભંગ કરવા જેવી બાબત છે.આ બાબતે કોઈ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા મા આવે એવી લોક માગ ઉઠવા પામી છે.આ ઘટના ની જાણ થતા પોલીસ પહોંચી ઘટના સ્થળે પોહોંચી હતી અને અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી.LEAVE A REPLY