જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં મગરનું કરાયું રેસ્ક્યુ

જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જૂનાગઢ મહાનગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સફળતા પૂર્વક રેસ્કયુ કરાયું.
જૂનાગઢના ભવનાથમાં આવેલ પવિત્ર દામોદર કુંડ ખાતે લોકો સ્નાન કરવા આવતા હોય છે. ત્યારે આજે અચાનક મગર આવી જતા દોડધામ મચી હતી, અને પિંડદાન કરવા આવતા યાત્રાળુ માટે મગર જોખમ રૂપ બન્યો હતો, છ ફૂટ લાંબો વિશાલનું 5 કલાક દિલધડક રેસ્ક્યુ ચાલ્યું વન વિભાગ અને મનપાના ફાયર સ્ટાફ મળી મગરનું સફળતા પૂર્વક રેસ્કયુ કર્યું.
ત્યારે મનપાના આસીસ્ટન્ટ કમિસનર પ્રફુલ કનેરીયા, સહિત ફાયરના 15 થઇ વધુ કર્મીઓ સાથે વન વિભાગના આર. એફ.ઓ ઝાલા સાહેબના માર્ગદર્શન હેધડ ટ્રેકરના કર્મીઓ અસલમ મકરાણી સહિતના કર્મીઓ દ્વારા પાંચ કલાકનિ જહેમત બાદ મહાકાય મગરને પકડવામાં સફળતા મળી હતી. ત્યારે દામોદર કુંડનું પાણી ઉલેચી વિશાળ મગરને આખરે ઝડપી લેવાયો મગરને હેમખેમ ઝડપી વિલિંગડન ડેમમાં મુક્ત કરવામાં આવ્યો. ત્યારે યાત્રાળુએ રાહતનો શ્વાસ લીધો હતો અને લોકો ના ટોળા દામોદર કુંડ ખાતે મગરને નિહાળવા ઉમટી પડ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT