ઝગડીયા: ઉમલ્લા ગામની રાજશ્રી વિદ્યામંદિર સ્કૂલમાં કરાયું વસુધા થીમનું પ્રદર્શન
BY Connect Gujarat30 Nov 2019 12:51 PM GMT

X
Connect Gujarat30 Nov 2019 12:51 PM GMT
ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામની રાજશ્રી વિદ્યામંદિર સ્કૂલમાં આજરોજ વિજ્ઞાન
મેળો, સાયન્સ પ્રદર્શન, ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.







જેમાં ધોરણ 1થી 10 ના બાળકોએ દુનિયાના બધાજ દેશના પહેરવેશ ધારણ કરી તેઓની
સંસ્કૃતિ દર્શાવતા ડાંન્સ નૃત્ય કર્યા હતા તથા શિક્ષકો દ્વારા તમામ દેશ જેમાં
જાપાન, આફ્રિકા, અમેરિકા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ જેવા દેશો ની વિવિધ સંસ્કૃતિ
તથા ટેકનોલીજી વિશે જાણકારી આપવામાં આવી હતી.
Next Story