Top
Connect Gujarat

ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજની બાયોપિક બનશે

ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજની બાયોપિક બનશે
X

ટેનિસ જગતમાં ભારતનું નામ રોશન કરનાર વિજય અમૃતરાજ પર બાયોપિક બનાવવાની તૈયારી થઈ રહી છે, સીનેસ્તાન ફિલ્મ કંપનીએ તેના હક મેળવ્યા છે.

ટેનિસ જગતમાં ભારત માટે અનેક સીમાચિહ્નનો સર કરનાર વિજય અમૃતરાજનો મનોરંજન જગત સાથે ઘણો જૂનો સંબંધ છે, વિજયે હોલીવુડની સુપરહિટ ફિલ્મો સ્ટાર ટ્રેક અને ઓકટોપસી ફિલ્મમાં અભિનય કર્યો હતો. વિજય અમૃતરાજ એના જીવન પર બનનારી ફિલ્મ વિશે કહે છે કે સીનેસ્તાન ફિલ્મ કંપની ભલે કહેતી હોય કે મારી લાઈફ પર ફિલ્મ બનાવી રહી છે, પરંતુ હકીકતમાં માતા પિતા તેમના સંતાનનું સપનું પૂરું કરવા જે મહેનત કરે છે, એની આ ફિલ્મ છે.

Next Story
Share it