Top
Connect Gujarat

ટ્રાવેલ 

અમદાવાદ: સરકારના ટેકસે ટ્રાવેલ્સ ઉદ્યોગની કાઢી નાંખી "હવા", ટ્રાવેલ્સ એસો.ની આંદોલનની ચીમકી

21 April 2021 11:03 AM GMT
ગુજરાતમાં ફેલાયેલાં કોરોનાના વાયરસે ખાનગી બસોના સંચાલકોની હવા કાઢી નાંખી છે. બંધ બસોનો પણ ટેકસ વસુલાતો હોવાથી ટ્રાવેલ્સ એસોસીએશને તમામ બસો બંધ કરી...

કચ્છ : 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

7 March 2021 7:31 AM GMT
કોરોનાની મહામારીના માહોલ વચ્ચે ૧૦૯ દિવસ સુાધી ચાલેલા ધોરડો ખાતે રણોત્સવનું સમાપન 28 ફેબ્રુઆરીના રોજ થયું હતું. કોરોનાના કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની...

સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનેરો નજારો માણવો હોય, તો રાજ્યના આ શહેરની મુલાકાત જરૂર લેજો

10 Feb 2020 7:39 AM GMT
સાપુતારાભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યનાદક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ ...

પંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન

29 Nov 2019 3:44 PM GMT
લક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજનપંચમહાલ જિલ્લાનાશહેરા...

સાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”

16 Nov 2019 7:52 AM GMT
કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી...
Share it