• ગુજરાત
વધુ

    ડાંગ જિલ્લાની ટીમ અંડર-14 ખોખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન અને અંડર-17 માં રહી રનર્સઅપ

    Must Read

    વલસાડ : બોદલાઈ ગામે ફાર્મ હાઉસમાં ધાડપાડુંઓ ત્રાટક્યા, 50 તોલા સોનું સહિત 5 લાખ રોકડની ચલાવી લૂંટ

    હાલ વલસાડ જિલ્લો ચોરી અને લૂંટનું એપિ સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસને વારંવાર ચેલેન્જ આપતી ઘટનાઓ બની રહી છે. ત્યારે બોદલાઈ...

    ભરૂચ : અનોર ગામમાં દારૂની રેલમછેલ, પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં રેલી

    આમોદ તાલુકાના અનોર ગામમાં દારૂની બદી દુર કરવાની માંગ સાથે ગામલોકોએ રેલી યોજી હતી. તેમણે પોલીસ અસરકારક...

    અંકલેશ્વર : ગડખોલ ફાટકની એન્ગલ તુટી પડતાં થયો ટ્રાફિકજામ

    અંકલેશ્વરમાં ગડખોલ પાસે આવેલા રેલવે ફાટકની એન્ગલ અચાનક તુટી જતાં દોડધામ મચી ગઇ હતી. પીકઅવર્સમાં બનેલી ઘટનાના...

    બીલીઆંબા પ્રાથમિક શાળાનો રાજ્યમાં સતત ત્રીજા વર્ષે ગોલ્ડ મેડલ..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં છેવાડાનાં સુબીર તાલુકામાં આવેલ બીલીઆંબા પ્રાથમિક શાળાનાં બાળકોને ખેલમહાકુંભનાં રમતોત્સવ થકી પ્રગતિ સાધવા સફળતા મળી છે.આ વર્ષે યોજાયેલ ખેલમહાકુંભ-2019માં શાળામાંથી બાસ્કેટબોલ,રસ્સાખેંચ,અને ખોખો મળીને કુલ 6 ટીમોએ રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો,જેમાં ખોખોની સ્પર્ધા વલસાડ જિલ્લામાં યોજાઈ હતી.

    જ્યાં આ ડાંગના બીલીઆંબા પ્રાથમિક શાળાનાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા ફાઇનલમાં ભરૂચ જિલ્લાની ટીમને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો,જ્યારે અંડર-17 ખોખોની સ્પર્ધા ભરૂચનાં માંડવા ખાતે યોજાઈ હતી,જેમાં સરકારી માધ્યમિક શાળા આહવાનાં બાળકોએ સિલ્વર મેડલ મેળવી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છેકે આ ડાંગની બન્ને શાળાઓમાંથી વર્ષ 2010 થી 2019 દરમ્યાન 36 ખેલાડી બાળવીરોએ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુક્યા છે,સાથે હાલમાં અંડર-14 અને અંડર-17 ખોખોની સ્પર્ધાનાં 08 ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમ વતી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા આ ખેલવીરોને ડાંગ કલેકટર એન.કે.ડામોર સહિત જિલ્લા શિક્ષણ અધિકારી મણિલાલ ભુસારા તથા શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisement -

    વલસાડ : બોદલાઈ ગામે ફાર્મ હાઉસમાં ધાડપાડુંઓ ત્રાટક્યા, 50 તોલા સોનું સહિત 5 લાખ રોકડની ચલાવી લૂંટ

    હાલ વલસાડ જિલ્લો ચોરી અને લૂંટનું એપિ સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસને વારંવાર ચેલેન્જ આપતી ઘટનાઓ બની રહી છે. ત્યારે બોદલાઈ...
    video

    ભરૂચ : અનોર ગામમાં દારૂની રેલમછેલ, પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં રેલી

    આમોદ તાલુકાના અનોર ગામમાં દારૂની બદી દુર કરવાની માંગ સાથે ગામલોકોએ રેલી યોજી હતી. તેમણે પોલીસ અસરકારક કામગીરી કરતી ન હોવાનો આક્ષેપ...

    અંકલેશ્વર : ગડખોલ ફાટકની એન્ગલ તુટી પડતાં થયો ટ્રાફિકજામ

    અંકલેશ્વરમાં ગડખોલ પાસે આવેલા રેલવે ફાટકની એન્ગલ અચાનક તુટી જતાં દોડધામ મચી ગઇ હતી. પીકઅવર્સમાં બનેલી ઘટનાના પગલે અંકલેશ્વર શહેર તરફથી આવતાં...

    ડાંગ : આહવા સ્વરાજ આશ્રમ ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ, બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી

    ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમ (ટીમ્બર હોલ) ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ આહવા બ્લોક કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ હતી....

    ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

    ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને સાતમા...
    - Advertisement -

    More Articles Like This

    - Advertisement -