Top
Connect Gujarat

ડીસા તાલુકાના ભાચરવા ગામની  પાર્લરની દુકાનમાં આગ.

ડીસા તાલુકાના ભાચરવા ગામની  પાર્લરની દુકાનમાં આગ.
X

વહેલી સવારે ગણેશ જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં લાગી આગ

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભચારવા ગામે આવેલ ગણેશ જનરલ સ્ટોર્સમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જેનાથી દુકાનમા પડેલ તમામ માલ સામાન બળીને ખાક થઈ ગઈ હતી. જેનાથી દુકાન માલીકને 4 લાખ થી વધુ નુંકશાન થવા પામ્યું હતું.

આગની જાણ મળતાજ ડીસા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી, આ ઘટનાની જાણ પોલિસને કરતા તાલુકા પોલિસ પણ દોડી આવી હતી મળેલ માહિતી મુજબ દુકાનમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતું..

Next Story
Share it