ડેડીયાપાડા વિધાનસભામાં BTPપાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.BTP ના ગાઢ સમાન ચીકદા ગામા જ મોટું ભંગાણ સર્જાયું છે.

જેમાં કદા તાલુકા પંચાયત સભ્ય,ચીકદા સહિત ૬ ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે. તો સાગબારા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા,સાગબારામાંથી ૧૦ ગ્રામપંચાયતના સભ્યો ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી આજે ભાજપમાં જોડાયા કુલ ૯૦ સભ્યો જોડાયા છે.

જોડાયેલા સભ્યોમાંઅમરસિંહ વસાવા – તાલૂકા પંચાયત સભ્ય ચિકદા બેઠક,અમરસિંગ નાઈક – માજી સરપંચ કોલવાણ ગ્રામ પંચાયત ૧૦૦૦ કાર્યકર્તા સાથે, ફુલસિંગ વસાવા – માજી સરપંચ,ગોડદા ગ્રામ પંચાયત, કાંતિલાલ વસાવા- સભ્ય- દેવસાકી ગ્રામ પંચાયત, વિનોદભાઈ વસાવા- સભ્ય દેવસાકી ગ્રામપંચાયત, ઈશ્વરભાઈ વસાવા- સભ્ય દેવસાકી ગ્રામપંચાયત,જયસિંગ વસાવા – માજી સરપંચ, દેવસાકી પંચાયત,અશ્વિન વસાવા-દતવાડા,અતુલ વસાવા – પાટી,મોહનભાઇ  વસાવા – બેડાપાણી,ચંદ્રસિંગ વસાવા – બેડાપાણી,જગન વસાવા- બેડાપાણી,ગુલાબ વસાવા – બેડાપાણી,વિજય વસાવા – બેડાપાણી,દિલીપભાઈ વસાવા,લક્ષમણ વસાવા BTP માંથી ભાજપામાં જોડાયા છે.

LEAVE A REPLY