Connect Gujarat
ગુજરાત

દારૂ બંધી છતા વિરપુર પાસે RR સેલ દ્વારા પકડી પાડવામા આવ્યો 1.11 કરોડનો વિદેશી દારૂ

દારૂ બંધી છતા વિરપુર પાસે RR સેલ દ્વારા પકડી પાડવામા આવ્યો 1.11 કરોડનો વિદેશી દારૂ
X

એક તરફથી ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના મસમોટા બણગા ફૂંકવામા આવે છે. તો બિજી તરફ મોટા ગજાના બુટલેગરો દ્વારા કરોડોનો દારૂ બહારના રાજ્યોમાથી મંગાવવામા આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિરપુર પાસેથી રેન્જ આઈજી ડિ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જના પોલિસ સબ ઈન્સપેકટર કૃણાલ પટેલ એન્ડ તેમની ટીમ દ્વારા 1.11 કરોડના દારૂ સાથે આરોપીઓની ધરપકડ પણ કરી છે. તો સાથો સાથ કુલ 1.51 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Next Story