દાહોદ આશારામ બાપુના આશ્રમની મહિલા મંડળની બહેનોએ જેલમાં કેદીઓને બાંધી રાખડી

દાહોદ શહેરની મામલતદાર ઓફિસ ખાતે આવેલી સબ જેલ ખાતે કાચા કામના અલગ અલગ ગુનાની સજા કાપી રહેલા કેદીઓને દાહોદની ગરબાડા ચોકડી ખાતે આવેલા આશારામ આશ્રમની મહિલા મંડળની બહેનોએ જેલમાં બંધ અલગ અલગ ધર્મના કેદીઓને ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ભેટ સૌગાતે જેલમાંજ કેદીઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હરિૐ ના સત્સંગ શીખવાડ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે અમે લોકો દર વર્ષે દાહોદની સબજેલ ખાતે આવીને જેલર સાહેબની મંજૂરી લઈને જેલમાં સજા કાપી રહેલા કેદીઓને જેલમાંજ રાખડી બાંધી શિખામણ આપવામાં આવે છે કે અમારી અન્ય સ્વાર્થની સેવા છે. એ લોકો જે પણ કર્મ કરીને અહીંયા આવ્યા છે એમને અમે સમજાવીએ છીએ.
ભગવાનનું નામ લેવડાવીને હરિૐ નું ગુર્જર કરાવી સત્સંગ સંભળાવીએ છીએ અને ઋષિ પ્રસાદ આપીએ છીએ લોકકલ્યાણ સેતુ આપીએ છીએ સુ કરવું શું ના કરવું સેવાસેતુ પુસ્તક આપીએ છીએ જે લોકો બળાત્કારના કેશમાં આવ્યા છે. એ લોકોને અમે યુવાધન સુરક્ષા પુસ્તક આપીયે છીએ કે એમાં આ કાર્ય કરવાથી તમારી યુવાધન જે નષ્ટ થાય છે એના માટેની શિખામણ એમને આપીયે છીએ અને દર મહિને અમે 40 બેહનો હરેક દેવી કાર્યમાં તુલસી પૂજન માતૃ પિતૃ પૂજન લોકકલ્યાણ સેતુ કૃષિ પ્રસાદની સેવા અમે કેદીઓને દર મહિને માસિક પત્રિકા આપવા માટે આવ્યે છે. આ સેવા કરવાથી અમને ખુબ આનંદ થાય છે અને અમારી આ ની સ્વાર્થ ની સેવા છે અને એ લોકોને અમે સમજાવીએ કે હવે પછી ભૂલ કરીને અહીંયા ના આવતા તો અમારી આ એક સેવા એવી છે કે આપડી સંસ્કૃતિ સચવાય રહે તે માટે એ લોકોને અમે રક્ષાબંધન બાંધવા માટે આવીયે છીએ ત્યારે અમને બહુ ખુશી થાય છે અને જે અંદર કેદી ભાઈઓ છે એ લોકો પણ બહુ ખુશ થાય છે અને અમારો ખુબ આભાર માને છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMT