• ગુજરાત
 • શિક્ષણ
વધુ

  દાહોદ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરોએ કોલેજો કરાવી બંધ

  Must Read

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ...

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી...

  બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે દાહોદમાં તેમજ ઝાલોદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

  ગુજરાત બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનાં આક્ષેપ સાથે જે વિદ્યાર્થીઓ દેખાવ કરી રહ્યા છે તેના સમર્થનમાં NSUI પણ હવે મેદાને ઉતરી ગયું છે. NSUI દ્વારા સમગ્ર રાજ્યની કોલેજોમાં આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધની અસર પણ અમુક અમુક  જિલ્લાઓમાં જોવા મળી હતી. દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ તેમજ ગુર્જર ભારતી કોલેજ અને ઝાલોદમાં પણ કોંગ્રેસ તેમજ NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી યુથ કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસે NSUIના વિદ્યાર્થીઓએ દેખાવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં NSUI દ્વારા બંધનું એલાન આપી જે બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને જે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે, તેના સપોર્ટ માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...
  video

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...
  video

  અમદાવાદ : કોંગ્રેસના નગરસેવિકાએ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડયું

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જોડતોડની નીતિઓ પણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ના કોંગ્રેસના કોર્પોરેટર...
  video

  અરવલ્લી : આંગણવાડી ભરતી ફોર્મમાં ભૂલ હોવા અંગે ઉમેદવારો પાસે અધિકારીઓએ કરાવ્યા હસ્તાક્ષર, જુઓ પછી શું થયું..!

  અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારોના ફોર્મ રદ્દ થતાં મહિલાઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. તો સાથે જ મહિલાઓ અને કોંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી...

  More Articles Like This

  - Advertisement -