• ગુજરાત
વધુ

  દાહોદ : સંજેલીના વાંસીયા ગામે 35 વર્ષીય યુવક પર વીજળી પડતાં થયું મોત

  Must Read

  ભરૂચ : એપીએમસી બંધ કરાતા ખરીદી માટે હજારોની ભીડ ઉમટી પડી

  ભરૂચના એપીએમસીને વડદલા ખાતે સ્થળાંતરિત કરવાના તંત્રના નિર્ણય બાદ એપીએમસી ખાતે હજારોની ભીડ ઉમટી પડતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો...

  વડોદરા : કોરોનાથી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરએ પાઠવી શુભકામનાઓ

  ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય સરકારી દવાખાનામાં નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વકની સઘન...

  ભરૂચ : એપીએમસી માર્કેટને 14મી તારીખ સુધી વડદલા ખસેડવાનો નિર્ણય

  ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા...

  દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વાંસીયા ગામે અચાનક વાતાવરણમાં આવેલા પલટામાં વાદળછાયું વાતાવરણમાં ગતરાત્રે રાત્રીએ વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 35 વર્ષીય  યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. 

  પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીના વાસીયાગામના  ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાંસીયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય  ઇશ્વરભાઇ રમેશભાઇ પલાસ  ગતરાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા.ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાંના અરસામાં વાતાવરણમાં અચાનક  પલટો આવતા વરસાદ પડ્યો હતો. અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજયુ હતું.આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબનો કબ્જો લઇ લાશને પી.એમ.કરવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી પંચનામા, કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : એપીએમસી બંધ કરાતા ખરીદી માટે હજારોની ભીડ ઉમટી પડી

  ભરૂચના એપીએમસીને વડદલા ખાતે સ્થળાંતરિત કરવાના તંત્રના નિર્ણય બાદ એપીએમસી ખાતે હજારોની ભીડ ઉમટી પડતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો...
  video

  વડોદરા : કોરોનાથી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરએ પાઠવી શુભકામનાઓ

  ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય સરકારી દવાખાનામાં નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વકની સઘન સારવારના પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત...

  ભરૂચ : એપીએમસી માર્કેટને 14મી તારીખ સુધી વડદલા ખસેડવાનો નિર્ણય

  ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા એપીએમસી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં...

  સુરત : એપીએમસીના બદલે ખેડૂતો હવે કરશે ઝોન વાઇસ શાકભાજીનું વેચાણ

  સુરત એપીએમસીમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોના ધસારાના કારણે કોરાના વાયરસને ફેલાતો અટકાવવા હવે ઝોનવાઇઝ શાકભાજીના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. 

  અંકલેશ્વર : સ્લમ વિસ્તારમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ તથા માસ્કનું વિતરણ

  કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે પણ ગરીબ લોકો માસ્ક ખરીદી શકતા ન હોવાથી સેવાભાવી સંસ્થાઓ તરફથી માસ્કનું વિતરણ કરવામાં...

  More Articles Like This

  - Advertisement -