Top
Connect Gujarat

દીપિકા પદુકોણ હોલિવૂડની ફિલ્મમાં બીજીવાર અભિનય કરશે 

દીપિકા પદુકોણ હોલિવૂડની ફિલ્મમાં બીજીવાર અભિનય કરશે 
X

બોલીવૂડમાં શાહરૃખ ખાનની સાથે ફિલ્મ 'ઓમ શાંતી ઓમ'થી ડેબ્યુ કરનાર અભિનેત્રી દીપિકા પદુકોણ હોલીવૂડમાં પણ લોકપ્રિયતા મેળવી ચુકી છે. આ વર્ષે એની હોલીવૂડની પહેલી ફિલ્મ 'ટ્રિપલ એક્સઃ રિટર્ન ઓફ જેન્ડર કેજ' રિલીઝ થઈ હતી. જેમાં એના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.

હવે તે આ ફિલ્મના બીજા ભાગમાં ફરી પાછી જોવા મળશે. તાજેતરમાં રમેશ બાલાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે દીપિકા ટ્રિપલ એક્સની આગામી સિરિઝમાં જોવા મળશે

Next Story
Share it