• દેશ
વધુ

    દેશમાં કોરોનાના વધુ 18653 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 507 દર્દીઓના મોત

    Must Read

    અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ

    ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે....

    ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

    ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં...

    વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

    રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા...

    દેશમાં આજથી અનલોક-2ની શરૂઆત થઈ છે. 1 જૂનના રોજ અનલોક-1ની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી 18 હજારથી વધારે કોરોના વાયરસના મામલા નોંધાયા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,653 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે અને 507 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,85,493 પર પહોંચી છે અને 17,400 લોકોના મોત થયા છે. 3,47,979 લોકો સાજા થઈ ગયા છે 2,20,114 એક્ટિવ કેસ છે.

    કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે દેશોમાં ભારત ચોથા સ્થાન પર છે.અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાયા છે.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ

    ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે....

    ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

    ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં છે. પેરોલ...

    વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

    રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સભ્ય અને...

    ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

    ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બંને...
    video

    અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

    અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યું હતું, ત્યારે એન્ફોર્સમેન્ટ...

    More Articles Like This

    - Advertisement -