Connect Gujarat
ગુજરાત

નવસારી કેલીયાડેમ ઓવરફ્લો, ૧૦ ગામો કરાયા એલર્ટ

નવસારી કેલીયાડેમ ઓવરફ્લો, ૧૦ ગામો કરાયા એલર્ટ
X

વરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનવાયો છે. હજીપણ મેઘરાજા અટકવાનું નામ નથી લેતા. જેના કારણે નદી નાળા અને ડેમો છલકાય ગયા છે.

જૂજ અને દેવધા ડેમ બાદ આજે કેલીયા ડેમની સપાટી 113.40 મીટરને આંબી જતા કેલીયાડેમ ઓવરફ્લો થયો છે ડેમ ભરાવવાને લઈને 19 ગામોની ખેતીને લાભાલાભ થશે જોકે ઓવરફલો ને કારણે 10 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

Next Story
Share it