Connect Gujarat

નવા ફીચર સિક્યુરિટી સાથે આવશે રૂપિયા 200ની નવી નોટ ?

નવા ફીચર સિક્યુરિટી સાથે આવશે રૂપિયા 200ની નવી નોટ  ?
X

RBI દ્રારા 2000 અને 500 ની નવી નોટો બહાર પાડ્યા બાદ હવે RBI 200 રૂપિયાની નોટ પણ બહાર પાડવાની તૈયારી કરી રહી છે, સૂત્રો અનુસાર RBIના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર્સે રૂપિયા 200ની નોટ છાપવાની મંજૂરી આપી દીધી છે.

નવા ફીચર સિક્યુરિટી સાથે રૂપિયા 200ની નવી નોટ બહાર પાડવામાં આવશે જેથી તેની કોઈ નકલ કરી શકે નહીં, RBI રૂપિયા 200 ની નોટ સાથે 1000 ની અને 100 ની નોટ પણ છાપવાની દરખાસ્ત બોર્ડએ કરી છે.

Next Story
Share it