Connect Gujarat

નેશનલ હેલ્થ પોલિસીને કેન્દ્ર સરકારની મંજૂરી

નેશનલ હેલ્થ પોલિસીને કેન્દ્ર સરકારની મંજૂરી
X

કેન્દ્ર મોદી સરકકારની કેબિનેટ બુધવારના રોજ મળી હતી, જેમાં નેશનલ હેલ્થ પોલિસી માટેની અંતિમ મંજૂરી આપી દીધી છે, આ પોલિસી અંતર્ગત દેશમાં નિશ્ચિત આરોગ્ય સેવાઓ માટે આ દરખાસ્ત રાખવામાં આવી છે.

જેમાં સરકારનો લક્ષ્ય છે કે દેશમાં જનસંખ્યા વધારે હોવાથી હોસ્પિટલના માધ્યમ થી લોકો ને મફત સેવા મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, નેશનલ હેલ્થ પોલિસી પ્રમાણે દરેક માણસને મફત સારવારની સુવિધા આપવામાં આવશે, કોઈ પણ દર્દી સારવાર માટે મુંઝવણ અનુભવશે નહીં , અને સરકારી હોસ્પિટલોમાં જઈને મફત સારવાર અને તપાસ કરાવી શકાશે.

Next Story
Share it