પડધરી: તરઘડીની પેઢીમાંથી 67લાખનો શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપી પાડયો

પડધરી નજીક આવેલ તરઘડીની એક પેઢીમાં મામલતદારની ટીમે દરોડો પાડી રૂ.44 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થા સહિત કુલ 67.62લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોે છે. તરઘડીના આકાશવાણી યાર્ડ-2માં સાગર અન્ટરપ્રાઈઝમાં ગેરકાયદે ઓઈલ હોવાની બાતમીના આધારે પડધરી મામલતદાર ભાવનાબેન વિરોજા સહિતની ટીમે દરોડા પાડયા હતા.
પેઢીમાં ચકાસણી કરતા અનઅધિકૃત રીતે એલ.ડી.ઓ.જેવું ઓઈલ હોવાનું માલુમ પડયું હતું. ત્યારે ઝિણવટભરી તપાસ હાથ ધરતા પેઢીમાં અનઅધિકૃત રીતે 84270 લીટર જથ્થો મળી આવેલ હતો.
આ દરમિયાન પેઢીએ ખરીદ કરેલ ઓઈલના બીલમાં પણ કેટલાક ગોટાળા ખુલ્યુ હતા.પેઢીએ ઓઈલનું કરેલ વેચાણ મુજબનો જથ્થો પણ ન હતો આમ ખોટા બીલીંગ કરી વહેંચાણ ચાલતું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.
પડધરી મામલતદારની ટીમે અલગ-અલગ ચાર ટેંક માંથી તેમજ બે ટેન્કરમાંથી શંકાસ્પદ 84270 લીટર ઓઈલની જથ્થો મળી આવતા સાગર એન્ટરપ્રાઈઝના માલિક સોહિત અલ્લારખા સીહાતર અમીયોદ્ય પેટ્રોકેમ પ્રોડકટ્સ પ્રા.લીનું ટેન્કર ને.જીજે 06 એ.એકસ 9629 અને કચ્છ ભૂજના કરશનભાઈ કનૈયાભાઈ ગઢવીનું ટેન્કર જીજેન્ટઝેડ 9636 જપ્ત કરવામાં આવ્યું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMT