પ્રાંતિજ પોલીસે ચોરી લુંટનો ભેદ ઉકેલી આરોપીઓને જેલ ભેગા કર્યા

- બે આરોપીઓ ની અટકાયત કરી રીક્ષા, મોબાઈલ, એલ ઇ ડી ટીવી, બાઇક કબ્જે કર્યું.
- કુલ-૧૦૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે ચોરી લુંટ ના ૧૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પ્રાંતિજ પોલીસે પકડી જેલ ભેગા કરી ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો.સાબરકાંઠા જિલ્લામાં ધર ફોડ ચોરી તથા લુંટ ના ગુનાઓને ડામવા તથા ચોરી ના ગુનાઓને શોધી કાઢવા માટે સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશી ની સુચના ઓથી સાબરકાંઠા જિલ્લામાં બનતા ચોરી ના ગુનાઓને રોકવા તથા ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુનાઓ અટકાવવા સુચના કરવામાં આવી હતી જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર કે.એસ.બ્રહ્મભટ્ટ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પીએસાઇ એ.વી.જોષી , પ્રાંતિજ પીએસાઇ કે.એસ.ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ માનસિંહ મનવંતસિંહ , હેડ કોન્સ્ટેબલ દેવજીભાઇ નરસિંહભાઇ,પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ રજનીકાન્તસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ બાપુભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ છગનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ વાલજીભાઈ, ગફુરભાઇ વરવાભાઇ સહિતની સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી રાત્રીના પેટ્રોલિંગમાં હતાં.
દરમ્યાન ખાનગી બાતમીના આધારે સાદોલીયા ગામના પાટીયા નજીક ટીમ રેકીમા હતા તે દરમ્યાન એક મોટર સાયકલ શંકાસ્પદ લાગતાં પોકેટકોપ મોબાઈલ થી ચેક કરતાં તથા તેના ચાલક ની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ ના મળતા બાઇક ચાલક તથા તેની પાછળ બેઠેલ ઇસમ ને વધુ પુછપરછ માટે ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી પુછપરછ દરમ્યાન બંન્નેવ ઈસમોએ ચોરી લુંટ ની કબુલાત કરતા ચોરી લુંટ સહિત ની ત્રણ ગુનાઓનો ની કબુલાત કરતા બન્ને આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે પ્રાંતિજ ના દલપુર પાસે થી રીક્ષા જેની કિંમત-૭૫૦૦૦ ની લુંટ કરી હોવાનું કબુલ્યુ હતું તો રીક્ષા ચાલક નો મોબાઈલ જેની કિંમત-૩૦૦૦ તથા પીપલોદી ગામેથી ચોરેલ બાઇક જેની કિંમત- ૧૬૦૦૦ તથા સાદોલીયા પાસેથી એલ ઇ ડી ટીવી જેની કિંમત ૯૫૦૦ મળી કુલ ૧૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે મનુસિહ ઉર્ફે જીલો જગતસિંહ પરમાર રહે.દલપુર તા. પ્રાંતિજ તથા કેતન તે ગલબાજી કોદરજી મકવાણા નો પાલક પુત્ર રહે. દલપુર તા.પ્રાંતિજની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT