Top
Connect Gujarat

બાલિકાવધુ સિરિયલે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું સ્થાન

બાલિકાવધુ સિરિયલે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું સ્થાન
X

ટેલીવિઝનમાં 2000 જેટલા એપિસોડ પૂરા કરીને બાલિકાવધૂ સિરિયલે સૌથી વધુ લાંબી ચાલેલી હિન્દી સિરિયલ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન નોંધાવ્યું છે.

Anandi and Jagdish in Balika Vadhu

આ સિરિયલમાં બાળલગ્ન પ્રથાની વાત કરવામાં આવી છે. જેમાં આનંદી નામની યુવતીના જગદીશ સાથે થયેલા બાળલગ્નને કારણે તેના જીવનમાં કેવી સમસ્યાઓ આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આનંદી આ સામાજીક કુરૂરિવાજ સામે કેવી રીતે લડે છે તે મુદ્દો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

સિરીયલમાં અર્થસભર કન્ટેન્ટ, સારી સ્ટોરી લાઇન અને પ્રોત્સાહિત કરતા કેરેક્ટર્સના કારણે દર્શકોના દિલ પર તેની ઉંડી અસર થઇ છે.

Next Story
Share it