Top
Connect Gujarat

બીગ બીનાં સ્ટેચ્યુની બાજુમાં જ પિતા હરિવંશરાય બચ્ચનનાં સ્ટેચ્યુનું અનાવરણ

બીગ બીનાં સ્ટેચ્યુની બાજુમાં જ પિતા હરિવંશરાય બચ્ચનનાં સ્ટેચ્યુનું અનાવરણ
X

મહાનાયક અમિતાભ બચ્ચનને વેક્સ સ્ટેચ્યુની મદદથી એના પિતા હરિવંશરાય બચ્ચન સાથે ઉભા રહેવાનો લ્હાવો મળ્યો છે. હરિવંશરાયનાં જન્મદિવસ પર જયપૂરના નાહર ગઢના કિલ્લામાં એનું શિલ્પ મૂકવામાં આવ્યું હતું. 45 કિલોના આ સ્ટેય્યુને અમિતાભ બચ્ચનના સ્ટેચ્યુની બાજુમાં જ મૂકવામાં આવ્યું છે.

27નવેમ્બરે હરિવંશરાયનાં 110માં જન્મદિવસને ખાસ બનાવવા માટે એનું સ્ટેચ્યુ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે નાહર ગઢ ફોર્ટની સાથે બિગ બી માટે પણ સન્માનની વાત હતી કે એનું પૂતળું એના પિતાની સાથે જ ઉભૂ રહેશે.

Next Story
Share it