બેન્ક ખાતા સાથે આધાર-પાન સાથે લિંક કરવાની તારીખ અનિશ્ચિત કાળ સુધી વધારાઇ
BY Connect Gujarat10 Dec 2019 3:14 PM GMT

X
Connect Gujarat10 Dec 2019 3:14 PM GMT
બેન્ક ખાતા સાથે આધાર-પાન સાથે લિંક કરવાની તારીખ લંબાવાઇ છે. પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આધારને બેંક ખાતા સાથે લિંક કરવાની અંતિમ તારીખને હાલમાં અનિશ્ચિત કાળ સુધી વધારવામાં આવી છે. કેન્દ્ર સરકારે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરવાની તારીખ પર પોતાનો નિર્ણય ટાળી દીધો છે.
પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આધારને બેંક ખાતા સાથે લિંક કરવાની અંતિમ તારીખને હાલમાં અનિશ્ચિત કાળ સુધી વધારવામાં આવી છે. આધાર પર અહમ સુનવણી પહેલાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આ નોટિફઇકેશનમાં પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨માં બદલાવ કરતાં સુચન કર્યુ છે કે, હવે બાદમાં પણ બેંક ખાતાને આધાર અને પેન કાર્ડ સાથે લિંક કરી શકાશે. સરકાર આ મામલે નવું નોટિફિકેશન જાહેર કરીને આગળની પ્રક્રિયા અને અંતિમ તારીખ પર નિર્ણય લેશે
Next Story