બોરસદ: આંકલાવમાં ૧૭ ક્લસ્ટર બનાવી ૯૬ ગામોના નાગરિકોને આવરી યોજનાના લાભ અપાયા

બોરસદ આંકલાવ પ્રાંત વિસ્તાર માં સમાવિષ્ટ ગ્રામિણ નાગરિકો ને રાજ્ય સરકાર શ્રી ની વિવિધ સહાયકારી યોજના લાભો સફળતા પૂર્વક મળે તે માટે માહે જુલાઈ માસમાં આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી મિહિર પટેલ અને તેમની ટીમે ૯૬ગામો લાભાર્થી મહિલા, વૃઘ્ધ, અને જરૂરત મંદ ગરીબ પરિવારો ને બોરસદ આંકલાવ સુધી આવવું ન પડે અને તેઓને નજીક જ હક ના લાભ મળે તેવું આયોજન કરી ને માત્ર ૧૬ જેટલા સેવા સેતુ કેમ્પ નું આયોજન કરી ને ૩૦૩૯૫ નાગરિકો ને લાભાન્વિત કરવામાં સફળતા મેળવી છે.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106519,106520,106521,106522"]
૯૬ ગામોના ૧૭ જેટલા ક્લસ્ટર બનાવી સરકારી કર્મચારીઓ ના કેમ્પ યોજીને ૨૧૪૭વિધવા મહિલા ઓ ને માસિક આર્થિક સહાય,૬૨૭ વૃદ્ધો ને પેન્શન ,૨૭ વૃદ્ધ નિરાધાર ને પેન્શન ,૪૩૪૦જેટલા વ્યક્તિ ને આવક ના દાખલા, ૩૯૧૯લોકો ને ટી.ડી. ઓ.ના આવક ના દાખલા,૮૩૧માં વસલ્ય કાર્ડ,૩૯૯ના કાર્ડ રીન્યુ કરવા માં આવ્યા, ૭૪૨ ને આયુષ્યમાન ભારત કાર્ડ ની સેવા ઉપલબ્ધ કરવામાં આવી,૧૩૦૬આધાર કાર્ડ,જેવી મહત્વ ની સેવા ઓ ના લાભ ઉપરાંત બીજી અનેક મહત્વ ની સેવા અને મહેસુલી પ્રશ્નો નું નિરાકાર કરાયું
રાજ્ય સરકારે પુત્ર હોવા છતાં પેન્સ્શન મળે તેને લાગુ કરી વિધવા મહિલા ઓ ના બંધ થતાં પેન્શન ચાલુ કરાવાયા ૨૧ વર્ષ ના પુત્ર ની મર્યાદા દૂર કરાઇ, આંકલાવ તાલુકાના આમરોલ ,ઉમેટા, બામણગામ ,આસોદર, અને બોરસદ તાલુકાના વિરસદ, રાસ, કંકપુરા, ભાદરણ ,બોચાસણ ,વ્હેરા,અલારસા, કઠાણા,વવલોદ,શેરડી, નાપા તળપદ,પામોલ ગામોમાં બોરસદ આંકલાવ તાલુકાના તમામ અધિકારી,કર્મચારી,તલાટી મંત્રી,સૌએ ખુબજ ઉપયોગી કામગીરી કરી હજારો નાગરિકો નો ખૂબ મોટો સમય અને ખર્ચ બચાવી ને લભાવિંત કરવાની કામગીરી કરી હતી.
જુલાઈ મહિનામાં ઉપાડેલી આ જુંબેશ ને સફળ ગણાવતા અને તમામ સહયોગી કર્મયોગી ભાઈ બહેનો ની સરાહના કરતા આસિસ્ટન્ટ કલેકટર મિહિર પટેલે જિલ્લા કલેકટર દિલીપ રાણા ના સતત મળતા માર્ગ દર્શન ના કારણે આ ગરીબ પરિવારો ને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજના હેઠળ ના લાભો આપી તેઓને ગોરવ અને સ્વમાન ભેર જીવન મળી રહે તેજ માત્ર ઉમદા હેતુ પાર પાડવા માં સફળતા મળી છે. આ અગાઉ મિહિર પટેલ અને તેમની ટીમે એકજ દિવસે ૮૦૦જેટલી વિધવા મહિલા ઓ ને સહાય ના હુકમો અર્પણ કરવામાં સફળતા મેળવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ...
27 Jun 2022 8:37 AM GMT