Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ સુરતના યુવાને પંખે લટકી જીવનદોરી ટુંકાવી

ભરૂચઃ સુરતના યુવાને પંખે લટકી જીવનદોરી ટુંકાવી
X

ભરૂચ શહેરના ગોલ્ડનબ્રિજને અડીને આવેલ એક હોટલમા સુરતના યુવાને કોઈ અગમ્ય કારણોસર પંખા પર લટકી જઈ જીવનદોરી ટુંકાવી દીધી હતી.

આ બનાવની જાણ ભરૂચ સી.ડિવિઝન પોલીસને થતા પોલીસે યુવાન કયા કારણોસર આવુ પગલુ ભર્યુ છે તે અંગે તપાસ હાથ ધરી છે.

Next Story
Share it