ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં મકાન ધરાશાય થતા નાશભાગ મચી
BY Connect Gujarat9 Dec 2016 11:25 AM GMT

X
Connect Gujarat9 Dec 2016 11:25 AM GMT
ભરૂચ શહેરના કબીરપુરા ખાત્રીવાડમાં એક મકાન ધરાશાય થઇ ગયુ હતુ.
જાણવા મળ્યા મુજબ બાજુના મકાનની કામગીરી દરમિયાન આ બે માળનું મકાન ધબાય નમઃ થયુ હોવાનું કહેવાય છે, જોકે ઘટના સમયે મકાનમાં કોઈ હતુ નહિ એટલે જાનહાની ટળી હતી, અને બનાવ ને પગલે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
Next Story