Top
Connect Gujarat

ભરૂચમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા પ્રૌઢ શિક્ષણનાં વર્ગની શરૂઆત કરાઈ

ભરૂચમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા પ્રૌઢ શિક્ષણનાં વર્ગની શરૂઆત કરાઈ
X

ભરૂચ ઇનર વ્હીલ ક્લબની મહિલાઓ દ્વારા એડલ્ટ એજ્યુકેશનનાં કલાસની શરૂઆત કરવામાં આવી છે.

ભરૂચ ઇનર વ્હીલ ક્લબનાં પ્રમુખ ફિરોઝા લાકડાવાલા, રિઝવાના જમીનદાર તથા તોરલ શાહ દ્વારા લીંબુ છાપરી, ધોબીતળાવ, મહંમદ પુરા વિસ્તારની 25 જેટલી મહિલાઓને પ્રાથમિક સાહિત્ય આપીને શિક્ષણનાં વર્ગની શરૂઆત કરવામાં આવી છે.

Next Story
Share it