Top
Connect Gujarat

ભરૂચમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દબાણો હટાવાયા.

ભરૂચમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દબાણો હટાવાયા.
X

ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલ અયોધ્યા નગર ઝૂપડ પટ્ટી ના દબાણ હટાવવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા તારીખ 13મી નારોજ કાર્યવાહી કરવામાં આવી હતી.

86fafda9-0de0-4e1c-b8e1-22bf90359cea

હાઉસિંગ બોર્ડના અધિકારીઓ એ ભરૂચ પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવા ની કામગીરી કરી હતી.

bd4facb3-397b-4906-b7b4-ca60186c3799

અગાઉ આ દબાણોને લઇ ને વિવાદ પણ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.જોકે ઘણા દબાણ કર્તા ઓએ સ્વયં જ દબાણ હટાવ્યા હતા અને કામગીરી શાંતિ પૂર્ણ પાર પડતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story
Share it