ભરૂચ-અંકલેશ્વરનાં માર્ગો ઉપર રખડતા ઢોરોનો ત્રાસ, તંત્ર ઘોર નિંદ્રામાં

ભરૂચ અને અંકલેશ્વરનાં શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે અનેક વખત અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. સાથે શાળાએ જતાં બાળકો તથા મહિલાઓ, વૃધ્ધો સહિત વાહનચાલકોનાં જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અંકલેશ્વર નગર પાલિકા, નોટીફાઈડ એરિયા તથા ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં હરાયા ઢોરને લઈને તંત્ર દ્વારા પ્રતિબંધ માટેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવે છે. પરંતુ તેની અમલવારી કરવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. ત્યારે માર્ગ ઉપર બિન્ધાસ્ત બેસી રહેતા આવા ઢોરનાં કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ગાયો રસ્તા ઉપર આવી જતાં અનેક વખત અકસ્માતોનાં બનાવો સામે આવ્યા છે. વહેલી સવારે ઓફિસ જવા નીકળતા લોકો રસ્તામાં આવા રખડતા ઢોરનાં કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે શાળાએ સાઈકલ લઈને જતાં બાળકો માટે પણ ઘણી મૂસિબતો ઉપસ્થિત થઈ રહી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
વડોદરા : છેલ્લા 7 દિવસથી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પાણીની...
27 Jun 2022 12:32 PM GMTઅમદાવાદમાં 50 હજાર વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક, 'ચિરિપાલ...
27 Jun 2022 12:28 PM GMTભાવનગર : ગાંધી મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન! વિદ્યાર્થીઓને...
27 Jun 2022 12:25 PM GMTભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMT