Top
Connect Gujarat

ભરૂચ ખાતે મુસ્લિમ વિસ્તાર માં સવારથી ભારે મતદાન: લાંબી કતારો લાગી

ભરૂચ ખાતે મુસ્લિમ વિસ્તાર માં સવારથી ભારે મતદાન: લાંબી કતારો લાગી
X

ભરૂચ ખાતે માઈનોરીટી વિસ્તાર માં આજે સવારથી ભારે મતદાન નોંધાઈ રહ્યું છે, ભારે ગરમી માં પણ મહિલાઓ સહિત નવયુવાનો અને વૃધ્ધો મતદાન ની લાંબી કતારોમાં ઊભા છે, અને લોકશાહીના આ પર્વ ને ઉજવી રહ્યા છે સવાર 7 થી 9 સુધીમાં ભરૂચ નું મતદાન 11.50 જેટલું સરેરાસ નોંધાયું છે.

Next Story
Share it