Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે મેઘમહેર યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ ખાતે મેઘમહેર યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
X

ભરૂચ જિલ્લામાં મેઘમહેર થઈ વરસેલા વરસાદના પગલે વાતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૮ મી.મી.વરસાદ વરસ્યો હતો.જેમાં ભરૂચમાં ૦૫ મી.મી.,જંબુસરમાં ૦૨ મી.મી.,વાગરામાં ૦૩ મી.મી.,આમોદ ખાતે ૦૪મી.મી.,હાંસોટમાં ૧૪ મી.મી.,વાલિયામાં ૨૩મી.મી.,તો ઝઘડીયામાં ૧૩ મી.મી. અને નેત્રંગમાં ૬૯ મી.મી વરસાદ વરસવા પામતા જિલ્લામાં કુલ ૧૪૮ મી.મી.વસરાદ વરસવા પામ્યો છે.

Next Story