Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ગટરના પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોએ કર્યો નગરપાલિકા પ્રમુખનો ઘેરાવ

ભરૂચ: ગટરના પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોએ કર્યો નગરપાલિકા પ્રમુખનો ઘેરાવ
X

ભરૂચની હુસેનિયા સોસાયટીના રહીશોએ ગટરના પાણી ઘરમાં આવી જતા વારંવાર રજુઆત ના પગલે કોઈ ઉકેલ ન આવતા રહીશો એ પાલિકા પ્રમુખ નો ઘેરાવો કર્યો હતો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા 1,2,3 સોસાયટીના રહીશો પાલિકા પર રજુઆત કરવા આવતા પ્રમુખ જતા રહેતા હોય મહિલાઓ એ ઘેરાવો કર્યો હતો .ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારમાં આવેલા હુસેનીયા સોસાયટીના રહીસો દ્વારા વારંવાર ગટરના પાણી મુદ્દે રજૂઆતો કરી હતી પરંતુ એમની રજૂઆતોને દરકિનાર કરી દેવાતા આજે સ્થાનિકો દ્વારા આંદોલનના ભાગરૂપે પાલિકા પ્રમુખનો ઘેરાવો કર્યો હતો. અંતે ભરૂચની નગરપાલિકા પ્રમુખે તેઓના પ્રશ્નના નિરાકણની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો

Next Story