Top
Connect Gujarat

ભરૂચ જિલ્લામાં મેઘમહેરથી વાતાવરણ આહલાદક બન્યુ

ભરૂચ જિલ્લામાં મેઘમહેરથી વાતાવરણ આહલાદક બન્યુ
X

ભરૂચ જિલ્લામાં શ્રાદ્ધ પક્ષમાં ગરમી થી ઉકળાટનાં માહોલ વચ્ચે મેઘાવી માહોલ જામ્યો છે, અને વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડકનાં અહેસાસનો લોકોએ અનુભવ કર્યો હતો.

વરસાદની મોસમ હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે વાતાવરણમાં બફારાનો સામનો કરતા લોકો પણ ગરમી થી છુટકારો મેળવવા માટે વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા.

ગુરુવારે મેઘઘટા છવાઈ હતી, અને વાદળોની ફોજ સાથે વરસાદે ધબધબાટી બોલાવતા વાતાવરણ રમણીય બની ગયુ હતુ. અને લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.

Next Story
Share it