Top
Connect Gujarat

ભરૂચ જિલ્લા ભાજપનાં મહામંત્રી મનહરસિંહ ગોહિલનું હૃદય રોગનાં હુમલાથી નિધન

ભરૂચ જિલ્લા ભાજપનાં મહામંત્રી મનહરસિંહ ગોહિલનું હૃદય રોગનાં હુમલાથી નિધન
X

ભરૂચ જિલ્લા ભાજપનાં મહામંત્રી અને પૂર્વ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મનહરસિંહ ગોહિલનું હૃદય રોગનાં હુમલાથી દુઃખદ નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા ભાજપનાં મહામંત્રી મનહરસિંહ ગોહિલને હૃદય રોગનો હુમલો ઉપડતા સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લા ભાજપમાં આ અંગેની જાણ તથા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Next Story
Share it