Top
Connect Gujarat

ભરૂચ જીલ્લા નું વગુસણા ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થયું.

ભરૂચ જીલ્લા નું વગુસણા ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થયું.
X

જીલ્લાનું પ્રથમ ડીજીટલ ગામ બન્યું.

download (1)

ભરૂચ જીલ્લાનું વગુસણા ગામ 800 થી 900ની વસ્તી ધરાવે છે,અને આર્થિક રીતે સમૃદ્ધ ગામો માટે પણ પ્રેરણા રૂપ પગલું ભર્યું છે.

download (2)

ભરૂચ જીલ્લા પંચાયત સભ્ય ની રજૂઆત ના પગલે ગામને 10 જેટલા સીસીટીવી કેમેરા ફાળવવા માં આવ્યા છે.અને તારીખ 12મી ના રોજ સીસીટીવી કેમેરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

download

વગુસણા ગામમાં સીસીટીવી કેમેરા લાગીજતા ગ્રામજનો માં ચોરી,લુંટ કે અસામાજિક પ્રવૃતિઓ નો ડર ઓછો થયો હતો.

Next Story
Share it