• ગુજરાત
વધુ

  ભરૂચ: ઝાડેશ્વરના સ્ત્રીનિકેતન -૧ સોસાયટીના બે ફ્લેટના તાળા તોડી લાખોનો હાથફેરો

  Must Read

  અંકલેશ્વર : જોગર્સ પાર્ક ખાતે હવે સાયકલીંગની મજા માણી શકાશે

  અંકલેશ્વરના જોગર્સ પાર્કમાં વ્યાયામ કરવા આવતાં લોકો હવે સાયકલીંગની મજા માણી શકશે. અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા ગ્રીન...

  ભરૂચ : ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટ યોજાઇ, 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

  ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

  વડોદરા : બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની વાપીથી ધરપકડ

  વડોદરાના વરાસીયા વિસ્તારમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની છેતરપિંડીના ગુનામાં પોલીસે વાપીથી ધરપકડ કરી છે. 

  ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્ત્રીનિકેતન-૧ સોસાયટીમાં હિકલ ગેસ્ટ હાઉસના બે ફ્લેટને નિશાન બનાવી લાખોની મત્તાનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા સાથે ભયનો માહોલ છવાયો છે.

  ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના ઝાડેશ્વરની સ્ત્રીનિકેતન -૧ સોસાયટીમાં આવેલ હિકલ ગેસ્ટ હાઉસના બે ફ્લેટને નિશાન બનાવી તસ્કરોએ ફ્લેટના તાળા તોડી અંદર રહેલ લાખિની મત્તાનો હાથફેરો કરી પલાયન થઇ જતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના સોમવારે સાંજના સમયે બનતા ઝાડેશ્વર વિસ્તારની સોસાયટીઓમાં ભય ફેલાવા પામ્યો હતો. આ ઘટનાની જાણ સી ડીવિઝન પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરૂં મેળવવા કવાયત હાથ ધરી હતી.જો કે હાલ કુલ કેટલી મત્તાની ચોરી થઇ છે તે હજુ જાણી શકાયું નથી.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  અંકલેશ્વર : જોગર્સ પાર્ક ખાતે હવે સાયકલીંગની મજા માણી શકાશે

  અંકલેશ્વરના જોગર્સ પાર્કમાં વ્યાયામ કરવા આવતાં લોકો હવે સાયકલીંગની મજા માણી શકશે. અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા ગ્રીન...

  ભરૂચ : ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટ યોજાઇ, 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

  ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા દર...

  વડોદરા : બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની વાપીથી ધરપકડ

  વડોદરાના વરાસીયા વિસ્તારમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની છેતરપિંડીના ગુનામાં પોલીસે વાપીથી ધરપકડ કરી છે.  વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ...
  video

  વલસાડ : બોદલાઈ ગામે ફાર્મ હાઉસમાં ધાડપાડુંઓ ત્રાટક્યા, 50 તોલા સોનું સહિત 5 લાખ રોકડની ચલાવી લૂંટ

  હાલ વલસાડ જિલ્લો ચોરી અને લૂંટનું એપિ સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસને વારંવાર ચેલેન્જ આપતી ઘટનાઓ બની રહી છે. ત્યારે બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10થી 12 જેટલા ધાડપાડુંઓ વૃદ્ધ...
  video

  ભરૂચ : અનોર ગામમાં દારૂની રેલમછેલ, પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં રેલી

  આમોદ તાલુકાના અનોર ગામમાં દારૂની બદી દુર કરવાની માંગ સાથે ગામલોકોએ રેલી યોજી હતી. તેમણે પોલીસ અસરકારક કામગીરી કરતી ન હોવાનો આક્ષેપ...
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -