• ગુજરાત
વધુ

    ભરૂચ : નેશનલ હાઇવે પર ચકકાજામ, સૈન્યના જવાનોને આવવું પડયું મેદાનમાં

    Must Read

    ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

    ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ...

    ભરુચ : આમોદ પોલીસે ટ્રેકટર ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ

    ભરુચ જિલ્લાના આમોદ પોલિસ સ્ટેશનમાં અગાઉં રૂપિયા 3 લાખ 20 હજારની કિંમતનું ટ્રેકટર તેમજ કળતિવેતર ચોરી થઇ...

    18 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ):તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન...

    સામાન્ય રીતે સૈનિકો દેશની સરહદો સાચવતાં હોય છે કે દુશ્મન દેશ કોઇ અડપલું ન કરી જાય પણ ગુરૂવારના રોજ ભરૂચમાં કઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સૈનિકો ભરૂચના નેશનલ હાઇવે પર ટ્રાફિક નિયંત્રિત કરતાં જોવા મળ્યાં હતાં. 

    ભરૂચના જુના સરદારબ્રિજને વાહનો માટે બંધ કરાયા બાદ તેના રીપેરીંગમાં દાખવવામાં આવી રહેલી આળસની અસર હવે ટ્રાફિકજામના સ્વરૂપે જોવા મળી રહી છે. ભરૂચના નવા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓ પુરવામાં નહિ આવતાં વાહનો ધીમી ગતિએ પસાર થઇ રહયાં છે અને બ્રિજ પુરો થયા બાદ તરત જ ટોલ પ્લાઝા આવી જાય છે તેના કારણે વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ થઇ રહયો છે. ગુરૂવારે ઝાડેશ્વર ચોકડી પાસે થયેલા ચકકાજામમાં સૈન્યના વાહનો પણ ફસાઇ ગયાં હતાં. વડોદરા તરફથી આવી રહેલા હજારો વાહનોના પૈંડા થંભી ગયાં હતાં.

    ટ્રાફિકજામ જોઇને સૈનિકો તરત જ એકશનમાં આવી ગયાં હતાં અને તેમણે ટ્રાફિક નિયંત્રણની જવાબદારી લઇ લીધી હતી. દેશના સીમાડાઓ સાચવતાં સૈનિકોને લોકોને વ્હારે આવેલાં જોઇ ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી હતી. ટ્રાફિકજામના નિરાકરણ માટે ભલે સરકાર કે વહીવટીતંત્ર પગલાં ન ભરતું હોય પણ સૈનિકો તો વાહનચાલકોની વ્યથાને સમજી શકયા તેવો ભાવ તેમણે વ્યકત કર્યો હતો. 

    1 COMMENT

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

    ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ...

    ભરુચ : આમોદ પોલીસે ટ્રેકટર ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ

    ભરુચ જિલ્લાના આમોદ પોલિસ સ્ટેશનમાં અગાઉં રૂપિયા 3 લાખ 20 હજારની કિંમતનું ટ્રેકટર તેમજ કળતિવેતર ચોરી થઇ હોવાની ફરીયાદ નોધાઇ હતી. જેથી...

    18 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ):તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની...
    video

    અમદાવાદ : દેશના પ્રથમ સી પ્લેન માટે જેટી બનાવવાની કામગીરી પૂરજોશમાં, જુઓ શું છે જેટીની ખાસિયત..!

    દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વોટર એરોડ્રામ માટે...

    ભરૂચ : સુરતમાં ઘરફોડ ચોરીમાં ફરાર આરોપીને LCB એ દબોચી લીધો

    ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી સુરતમાં કરેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી જીઆઇડીસી પોલીસના હવાલે કર્યો હતો. મળતી...

    More Articles Like This

    - Advertisement -