Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પાલિકા ખાતે એપ્લીકેશન ઈ-ઓળખ અંતર્ગત હોસ્પિટલ મોડ્યુલની તાલીમ યોજાઈ

ભરૂચ: પાલિકા ખાતે એપ્લીકેશન ઈ-ઓળખ અંતર્ગત હોસ્પિટલ મોડ્યુલની તાલીમ યોજાઈ
X

ભરૂચ નગર પાલિકાના ખાતે જન્મ-મરણ ઓનલાઇન નોંધણી એપ્લીકેશન ઈ-ઓળખ અંતર્ગત હોસ્પિટલ મોડ્યુલની તાલીમ યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નગર પાલિકાના સભાખંડ ખાતે જન્મ-મરણ ઓનલાઇન નોંધણી એપ્લીકેશન ઈ-ઓળખ અંતર્ગત હોસ્પિટલ મોડ્યુલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી અને ખાનગી હોસ્પીટલમાં જન્મ-મરણની નોંધણી કરવામાં આવે છે. આ સેવાને અંગે મોડ્યુલ ઈ-ઓળખ વિકસાવવામાં આવ્યું છે. જે અંગે તાલીમ આપવામાં આવી હતી. સદર તાલીમ વર્ગમાં જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રાર અને તલાટીઓ તેમજ અધિકારીઓ અને હોસ્પીટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it