Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ભજીયા પાર્ટી સાથે વરસાદમાં લોકો ગરબાના તાલે ઝૂમ્યા, જાણો કેવી કરી મજા..!

ભરૂચ : ભજીયા પાર્ટી સાથે વરસાદમાં લોકો ગરબાના તાલે ઝૂમ્યા, જાણો કેવી કરી મજા..!
X

ડેરી ડોન અને ટોપ એફ એમ દ્વારા ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર ચોમાસાની મૌસમને અનુલક્ષી શહેરી જનો માટે ભજીયા પાર્ટીનું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાની જનતાએ ભાગ લઇ ઉત્સાહ પૂર્વક રવિવારને વરસાદી માહોલ વચ્ચે ઉજવ્યો હતો.

એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ મ્યુઝીક આ એ ભજીયા પાર્ટીનું આયોજન ભરૂચ ટોપ એફ એમ અને ડેરી ડોન ના સહયોગ થી યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના લોકોએ ભાગ લીધો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="105091,105092,105093,105094"]

ઝરમર વરસાદી માહોલ વચ્ચે યોજાયેલ કાર્યક્રમ માં રેન ડાન્સ.મ્યુઝીક.તેમજ અવનવી રમતો અને ભજીયા પાર્ટીનો લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.વરણી માહોલ અને નયન રમ્ય વાતાવરણ વચ્ચે ગરમાં ગરમ ભજીયા ની લિજ્જત મારી શહેરીજનોએ રવિવાર ના દિવસને યાદગાર બનાવ્યો હતો.

સાથે જ ટોપ એફ.એમ ૧૦૫.૨ ને ભરૂચ ખાતે એક વર્ષ પૂર્ણ થવાનું હોય કેક કટીંગ કરી સમગ્ર દિવસને ઉજવવા માં આવ્યો હતો

Next Story
Share it