ભરૂચ ભઠિયારવાડ અંગત અદાવતે બે વ્યક્તિ પર હિંસક હુમલો
BY Connect Gujarat3 Jan 2017 5:59 AM GMT

X
Connect Gujarat3 Jan 2017 5:59 AM GMT
ભરૂચના ભઠિયારવાડ વિસ્તારમાં તારીખ 3જી જાન્યુઆરી મંગળવારની સવારે અંગત અદાવતમાં હુમલાખોરોએ બે વ્યક્તિ પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ઘટના અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ૧૦થી વધુ હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ ને પગલે પંથકમાં ચકચાર ગઈ હતી.
Next Story