Top
Connect Gujarat

ભરૂચ વૃધ્ધાશ્રમમાં સાડી તેમજ રૂમાલ વિતરણ કરતી માહ્યાવંશી મહિલા મંડળની બહેનો.

ભરૂચ વૃધ્ધાશ્રમમાં સાડી તેમજ રૂમાલ વિતરણ કરતી માહ્યાવંશી મહિલા મંડળની બહેનો.
X

માંગરોળ તાલુકા માહ્યાવંશી મહિલા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ની 125મી જન્મજયંતીની ઉજવણી ભરૂચ વૃધ્ધાશ્રમ ના વડીલો સાથે કરી હતી.

4

અને આ પ્રસંગે તેઓએ 40 જેટલી બહેનો ને સાડી તેમજ 35 જેટલા વયો વૃદ્ધ ભાઈઓને મોટા રૂમાલનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું.

Next Story
Share it