ભરૂચ શ્રવણ વિદ્યાધામ દ્વારા મોરપંખ-2016 કાર્યક્રમ યોજાયો
BY Connect Gujarat22 Dec 2016 9:08 AM GMT

X
Connect Gujarat22 Dec 2016 9:08 AM GMT
ભરૂચ શ્રવણ વિદ્યાધામ દ્વારા શક્તિનાથ નજીક આવેલ ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે મોરપંખ-2016 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શ્રવણ વિદ્યાધામના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ આર.વી.પટેલ, સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, મારૂતિસિંહ અટોદરીયા, દિવ્યેશ પટેલ, ખુમાનસિંહ વાંસીયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત શાળાના ટ્રસ્ટીગણ અને વાલીઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત હતા.
કાર્યક્રમમાં શાળાના બાળકોએ સુંદર કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Next Story