Connect Gujarat
ગુજરાત

ભરૂચ સિવિલ હોસ્પિટલના એન્ટ્રન્સ ગેટની સામે જ પડ્યો મોટો ખાડો

ભરૂચ સિવિલ હોસ્પિટલના એન્ટ્રન્સ ગેટની સામે જ પડ્યો મોટો ખાડો
X

ભરૂચ શહેરના મધ્યમાં આવેલી સરકારી હોસ્પિલ એટલે ભરૂચ સિવિલ હોસ્પિટલ જે હંમેશા કોઈને કોઈ મુદ્દા ઓ ને લઈ ને ચર્ચા માં રહે છે.

આ વખતે ચર્ચા છે એક મોટા ખાડા ની જે ખાડો સિવિલ હોસ્પિટલ ના ગેટ ની સામેજ પડયો છે પણ લાગતા વળગતા. સત્તા ધીશો જાણે કે ઘોર નિંદ્રા માં હોય એમ લાગી રહ્યું છે.રોજ સવાર સાંજ કે પછી રાત હોય સિવિલ હોસ્પિટલ માં દર્દી ઓ ને લઈ ઇમરજન્સી વાહનો આવતા હોય છે જે વાહનો આજ ખાડા માં રહી ને પસાર થાય છે.આવા સંજોગો માં ઇમરજન્સી વાહન માં રહેલ દર્દી ને પણ તખલીફ નો સામનો કરવો પડતો હોય છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના સિવિલ સર્જન અને rmo પણ આજ રસ્તા નો ઉપયોગ રોજ કરે છે તો શું આ અધિકારીઓ ને આ ખાડો દેખાતો નથી.કે પછી ખાડો જોય ને હોતા હે ચાલતા હેની નીતિ પર ચાલી રહ્યા છે.

હવે જોવું એ રહ્યું કે સિવિલ સત્તા ધીશો આ ખાડા ને પુરવાનું કામ ક્યારે કરે અને ક્યારે દર્દી ઓ ને પડતી હાલાકી માં થી મુક્તિ અપાવશે એ જોવું રહ્યું.

Next Story
Share it