• ગુજરાત
વધુ

  ભારતમાં કોરોનાથી પીડાતા લોકોની સંખ્યા 649 પર પોહચી

  Must Read

  વડોદરા : કોરોનાથી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરએ પાઠવી શુભકામનાઓ

  ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય સરકારી દવાખાનામાં નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વકની સઘન...

  ભરૂચ : એપીએમસી માર્કેટને 14મી તારીખ સુધી વડદલા ખસેડવાનો નિર્ણય

  ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા...

  સુરત : એપીએમસીના બદલે ખેડૂતો હવે કરશે ઝોન વાઇસ શાકભાજીનું વેચાણ

  સુરત એપીએમસીમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોના ધસારાના કારણે કોરાના વાયરસને ફેલાતો અટકાવવા હવે ઝોનવાઇઝ શાકભાજીના વેચાણની વ્યવસ્થા...

  દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તેમાં 563 ભારતીય નાગરિક છે અને વિદેશી નાગરિક 43 છે. જ્યારે 13 લોકોના મોત થયા છે. 43 દર્દી ઠીક થઈ ગયા છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 128 છે. જ્યારે કેરળમાં 109, કર્ણાટકમાં 41, ગુજરાતમાં 38, યૂપીમાં 37, રાજસ્થાનમાં 36, તેલંગાનામાં 35, દિલ્હીમાં 31, પંજાબમાં 29, હરિયાણામાં 28, તમિલનાડુમાં 18, મધ્ય પ્રદેશમાં 14, લદ્દાખમાં 13 કોરોના વાયરસના સંક્રમિત દર્દી છે.  

  વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા માટે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મંત્રી સમૂહની ગઈકાલે બેઠક મળી હતી. બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં  અત્યાર સુધીમાં કોરોનાના 606 કેસ સામે આવ્યા છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને નિયંત્રમમાં કરવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે વાયરસનું પરીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાને વ્યાપક રીકે પ્રભાવી બનાવવાના ઉપાય સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  વડોદરા : કોરોનાથી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરએ પાઠવી શુભકામનાઓ

  ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય સરકારી દવાખાનામાં નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વકની સઘન...

  ભરૂચ : એપીએમસી માર્કેટને 14મી તારીખ સુધી વડદલા ખસેડવાનો નિર્ણય

  ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા એપીએમસી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં...

  સુરત : એપીએમસીના બદલે ખેડૂતો હવે કરશે ઝોન વાઇસ શાકભાજીનું વેચાણ

  સુરત એપીએમસીમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોના ધસારાના કારણે કોરાના વાયરસને ફેલાતો અટકાવવા હવે ઝોનવાઇઝ શાકભાજીના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. 

  અંકલેશ્વર : સ્લમ વિસ્તારમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ તથા માસ્કનું વિતરણ

  કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે પણ ગરીબ લોકો માસ્ક ખરીદી શકતા ન હોવાથી સેવાભાવી સંસ્થાઓ તરફથી માસ્કનું વિતરણ કરવામાં...
  video

  અંકલેશ્વર : ભરૂચ જિલ્લાના કોરોના વાયરસના દર્દીઓની સારવાર જયાબેન મોદી હોસ્પિટલમાં થશે

  ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે પસંદગી કરવામાં આવી છે. 10 એપ્રિલથી કોરોના વાયરસના દર્દીઓનો...

  More Articles Like This

  - Advertisement -