Connect Gujarat

મહામારી કોરોના : દેશમાં સંક્રમિત દર્દીઑની સંખ્યામાં થયો વધારો,

મહામારી કોરોના : દેશમાં સંક્રમિત દર્દીઑની સંખ્યામાં થયો વધારો,
X

ભારતમાં અત્યાર સુધી 1300થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં 32 લોકોના મોત થયા છે. 137 દર્દી ઠીક થયા છે.

સૌથી વધારે કેસ કેરળમાં 234 સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 220, યૂપીમાં 96 અને કર્ણાટકમાં 91 કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 92 નવા કોરોના વાયરસના

કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે.



Next Story
Share it