Top
Connect Gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવનાં કર્યા દર્શન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવનાં કર્યા દર્શન
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધર્મપત્ની અંજલિબહેન રૂપાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવાર અને સોમવતી અમાસ હોવાથી ભક્તોમાં આજના દિવસનું ખુબજ મહત્વ રહેલું છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની અંજલિબહેન રૂપાણી સાથે સોમનાથમાં આવ્યા હતા.

સીએમ રૂપાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને આરતી કરી પૂજન અર્ચન કર્યુ હતુ. અને રાજ્યની સુખાકારી માટેની પ્રાર્થના પણ તેઓએ સોમનાથ મહાદેવને કરી હતી.

Next Story
Share it