Connect Gujarat
ગુજરાત

મોડાસાના વાંટડા ખાતે ગુલમહોર હિલ્સમાં મહાકાલ સેના બેઠક મળી

મોડાસાના વાંટડા ખાતે ગુલમહોર હિલ્સમાં મહાકાલ સેના બેઠક મળી
X

અરવલ્લી જીલ્લા મહાકાલ સેના દ્વારા જીલ્લા કક્ષાની બેઠક મોડાસા તાલુકાના વાંટડા ખાતે આવેલ ગુલમહોર હિલ્સ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લામાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સમયમાં રાજપુત સમાજની એકતા, યુવા જાગૃતતા માટે યોજાનારા કાર્યકમો અંગે ની રૂપરેખા તૈયાર કરવા માં આવી હતી. આ બેઠકમાં મહાકાલ સેના અરવલ્લી ના પદાધિકારીઓ અને કાર્યકરો નું ગુલમ્હોર હિલ્સ ઉપર ઉષ્માભેર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story
Share it